Sunday, March 14, 2010

Fwd: Fw: જીંદગી . . . એને જીવી તો જાણો.



-



 

Subject: જીંદગી . . . એને જીવી તો જાણો.

લાંબી સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે,
તમે
એકલા શાને રડો છો, સાથી તો અમેય ખોયા છે.

આપ
કહો છો : "આમને શું દુઃખ છે, તો સદા હસે છે"!
અરે
! આપ શું જાણો . . .  સ્મિતમા કેટલા દુઃખ વસે છે.

મંઝીલ
સુધી ના પહોંચ્યા, તમે વાતથી દુઃખી છો;
અરે
! ચાલવા મળ્યો રસ્તો તમને, એટલા તો સુખી છો.

આપને
ફરિયાદ છે કે કોઇને તમારા વિશે સુઝ્યુ નથી,
અરે
! અમને તો "કેમ છો?" એટલુંય કોઈએ પુછ્યું નથી!

જે
થયું  નથી  એનો  અફસોસ  શાને  કરો છો,
 જીંદગી જીવવા માટે છે, આમ રોજ રોજ શાને મરો છો?

દુનિયામા સંપુર્ણ સુખી . . . તો કોઈ નથી,
એક
આંખ તો બતાવો મને, જે ક્યારેય રોઈ નથી.

બસ
એટલુંજ કહેવું છે કે, જીંદગીની દરેક ક્ષણ દિલથી માણો,
નસીબથી
મળી છે જીંદગી . . .  એને જીવી
તો જાણો.


--
આભાર સહ,

Darshan Dave


The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.


The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.



The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.




--
Prerak
(M):- 09879503795



--
Prerak
(M):- 09879503795

No comments:

Post a Comment