Sunday, June 20, 2010

NEW BLOG POST - અનમોલ રતન દીકરી-unknown

આપણા લોકો,આપણી ભાષા,આપણી સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં

A message to all members of GUJARATI-ગુજરાતી

 

Haresh Mehta

અનમોલ રતન દીકરી-unknown

ગુજરાતી માં હરેશભાઈ મહેતા એ મૂકી હતી અનમોલ રતન દીકરી-unknown

 

દીકરી નાની હોય કે મોટી હોય કે.જી. માં ભણતી હોય કે કોલેજ માં કુમારિકા હોય કે કન્યા, દીકરી સદાય દીકરી જ રહે છે. માં-બાપ માટે બાળપણ માં બિન્દાસ દીકરી ભલે બાપ સમું ચબ ચબ બોલતી હોય, માનું મન રાખતી ન હોય ભાઈ ને ભાળ્યો મુક્તિ ન હોય, બહેનો હારે બથોબથ આવતી હોય અને શેરી માં સીપરા ઉડાડતી હોય. પરંતુ જયારે યુવાન થાય ત્યારે તરત જ ગંભીરતા ધારણ કરી લે છે. લગ્ન વખતે પીઠી ચોળી આમ તેમ સહેલી સાથે મહાલતી આનંદ માનતી હોય. હજી જાન પરણવા આવવાને થોડી વાર છે પરંતુ જયારે ગામ માં કે શેરી માં જાન આવે છે ત્યારે નાના ટાબરિય આનંદ માં આવી જઇ બુમો પડે કે એ... જાન આવી ગઈ જાન આવી ગઈ.PLEASE READ FULL BLOG POST IN GUJARATI

 

http://gujarati.ning.com/profiles/blogs/unknownposted-by-haresh

Visit GUJARATI-ગુજરાતી at: http://gujaratikavitaanegazal.ning.com/?xg_source=msg_mes_network

 
To control which emails you receive on GUJARATI-ગુજરાતી, click here

No comments:

Post a Comment