---------- Forwarded message ----------
From: PREMAL PATEL <12037446035806691078@mail.orkut.com>
Date: Dec 12, 2009 11:25 PM
Subject: orkut - PREMAL PATEL left you a new scrap!
To: rushang.patel3@gmail.com
PREMAL: happy uttarayan in advance.......... આમંત્રણ પરમકૃપાળુ પવનદેવની ઇષ્ટ કૃપાથી શ્રીમિત સળીબેન અને શ્રી કાગળલાલના સુપુત્ર િચરંજીવી પતંગના શુભલગ્ન શ્રીમિત ફીરકીબેન અને શ્રી માંજાલાલની સુપુત્રી અખંડ્સૌભાગ્યવતી િચરંજીવી દોરી સાથે તા. 14 જાન્યુઆરી 2010 ના રોજ િનર્ધાર્યા છે. તો, આ શુભ ખેંચણીયા પ્રસંગે ઊડણીયા દંપિતનો આનંદ લેવા લૂંટણીયાઓ સિહત પધારી ઘોંઘાટમાં વૃિદ્ધ કરશોજી…. િવશેષ નોંધ – ગુંદરપટ્ટી પ્રથા બંધ છે..... view your scrapbook | view PREMAL's profile | |||||
|
No comments:
Post a Comment